પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ V_e છે .

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ V_e છે .

પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેની ઘનતા પૃથ્વી ની ઘનતા કરતાં $9$ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?

A

$36\,{v_e}$

B

$12\,{v_e}$

C

$6\,{v_e}$

D

$20\,{v_e}$

પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેની ઘનતા પૃથ્વી ની ઘનતા કરતાં $9$ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?

$v \propto R\sqrt \rho $

$\frac{{{v_p}}}{{{v_e}}} = \frac{{{R_p}}}{{{R_e}}} \times \sqrt {\frac{{{\rho _p}}}{{{\rho _e}}}} = 4 \times \sqrt 9 = 12$

$⇒$  ${v_p} = 12{v_e}$