વાયુનું સમીકરણ ( P + a/V^2) (V - b) = RT મ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • વાયુનું સમીકરણ ( P + a/V^2) (V - b) = RT મ

વાયુનું સમીકરણ $ \left( {P + \frac{a}{{{V^2}}}} \right)\,(V - b) = RT $ મુજબ આપવામાં આવે છે જ્યાં $P$ દબાણ, $V$ કદ, $T$ નિરપેક્ષ તાપમાન અને $a,b,R$ અચળાંક છે તો સમીકરણ માં $a$ નું પારિમાણીક સૂત્ર શું હશે?

A

$ M{L^5}{T^{ - 2}} $

B

$ M{L^{ - 1}}{T^{ - 2}} $

C

$ {M^0}{L^3}{T^0} $

D

$ {M^0}{L^6}{T^0} $

વાયુનું સમીકરણ $ \left( {P + \frac{a}{{{V^2}}}} \right)\,(V - b) = RT $ મુજબ આપવામાં આવે છે જ્યાં $P$ દબાણ, $V$ કદ, $T$ નિરપેક્ષ તાપમાન અને $a,b,R$ અચળાંક છે તો સમીકરણ માં $a$ નું પારિમાણીક સૂત્ર શું હશે?

By principle of dimensional homogenity $\left[ {\frac{a}{{{V^2}}}} \right] = \left[ P \right]$

$\therefore $ $[a] = [P]\;[{V^2}] = [M{L^{ - 1}}{T^{ - 2}}]\; \times [{L^6}]$ = $[M{L^5}{T^{ - 2}}]$