બે કણ A અને B માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે કણ A અને B માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો

બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?

A

$1:2$

B

$1:\sqrt 3 $

C

$\sqrt 3 :1$

D

$1:3$

બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?

$\frac{{{v_A}}}{{{v_B}}} = \frac{{\tan {\theta _A}}}{{\tan {\theta _B}}}$ $ = \frac{{\tan 30^\circ }}{{\tan 60^\circ }}$$ = \frac{{1/\sqrt 3 }}{{\sqrt 3 }} = \frac{1}{3}$