પદાર્થનું સ્થાનાંતર તેના દ્વારા લાગતાં સમય

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પદાર્થનું સ્થાનાંતર તેના દ્વારા લાગતાં સમય

પદાર્થનું સ્થાનાંતર તેના દ્વારા લાગતાં સમયના ધનના સમપ્રમાણ હોય તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય .....

A

સમય સાથે વધે 

B

સમય સાથે ઘટે 

C

અચળ રહે પરંતુ શૂન્ય ના હોય 

D

શૂન્ય 
પદાર્થનું સ્થાનાંતર તેના દ્વારા લાગતાં સમયના ધનના સમપ્રમાણ હોય તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય .....
$S = k{t^3}$
$\therefore a = \frac{{{d^2}S}}{{d{t^2}}} = 6kt$ i.e. $a \propto t$