અવરોધકતાનું પારિમાણિક સૂત્ર M, L, T અને Q(

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • અવરોધકતાનું પારિમાણિક સૂત્ર M, L, T અને Q(

અવરોધકતાનું પારિમાણિક સૂત્ર $M,\,L,\,T$ અને $Q$(વિજભાર) ના પદમાં શું થાય?

A

$M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}$

B

$M{L^3}{T^{ - 2}}{Q^{ - 1}}$

C

$M{L^2}{T^{ - 1}}{Q^{ - 1}}$

D

$ML{T^{ - 1}}{Q^{ - 1}}$
અવરોધકતાનું પારિમાણિક સૂત્ર $M,\,L,\,T$ અને $Q$(વિજભાર) ના પદમાં શું થાય?
$\rho = \frac{{RA}}{l}$
i.e. dimension of resistivity is $[M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}]$