નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર nbs

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર nbs

નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર ${M^0}{L^2}{T^{ - 2}}$ છે?

A

ટોર્ક 

B

કોણીય વેગમાન 

C

ગુપ્ત ઉષ્મા

D

ઉષ્માવાહકતા 
નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર ${M^0}{L^2}{T^{ - 2}}$ છે?
ગુપ્ત ઉષ્મા $L = \frac{Q}{m} = \frac{{{\rm{Energy}}}}{{{\rm{mass}}}} = \frac{{[M{L^2}{T^{ - 2}}]}}{{[M]}} = [{L^2}{T^{ - 2}}]$