આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે nbsp;ટેબલ પર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે nbsp;ટેબલ પર

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલ પર $2\;kg$ નો બ્લોક $A$ રહેલ છે, તેમની વચ્ચેનો સ્થિત ઘર્ષણાક $0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ ($kg$ માં) કેટલું હોવું જોઈએ કે જેથી બંને બ્લોક ખસે નહીં. દોરી અને ગરગડીને ઘર્ષણરહિત અને દળવિહીન ધારો. $(g = 10\,m/{s^2})$

A

$2.0 $

B

$4.0 $

C

$0.2$

D

$0.4 $

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલ પર $2\;kg$ નો બ્લોક $A$ રહેલ છે, તેમની વચ્ચેનો સ્થિત ઘર્ષણાક $0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ ($kg$ માં) કેટલું હોવું જોઈએ કે જેથી બંને બ્લોક ખસે નહીં. દોરી અને ગરગડીને ઘર્ષણરહિત અને દળવિહીન ધારો. $(g = 10\,m/{s^2})$

${\mu _s} = \frac{{{m_B}}}{{{m_A}}}$ $⇒$ $0.2 = \frac{{{m_B}}}{2}$ $⇒$ ${m_B} = 0.4\;kg$