40 m ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 40 m ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત

$40 \,m$ ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ કેટલા ...........$m{s^{ - 1}}$ થશે? રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $( g = 10 ms^{-2})$

A

$40$

B

$20$

C

$15$

D

$10$

$40 \,m$ ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ કેટલા ...........$m{s^{ - 1}}$ થશે? રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $( g = 10 ms^{-2})$

$v = \sqrt {\mu rg} = \sqrt {0.25 \times 40 \times 10} = 10\,m/s$