$45^°$ ઢાળ પર બ્લોકને મુકતાં બ્લોકનો પ્રવેગ કેટલો થાય? બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે
$\frac{{4.9}}{{\sqrt 2 }}$
$4.9\sqrt 2 $
$19.6\sqrt 2 $
$4.9$
$45^°$ ઢાળ પર બ્લોકને મુકતાં બ્લોકનો પ્રવેગ કેટલો થાય? બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે
$a = g(\sin \theta - \mu \cos \theta ) = 9.8(\sin 4{5^o} - 0.5\cos {45^o})$ $ = \frac{{4.9}}{{\sqrt 2 }}\;m/{\sec ^2}$
Other Language