m દળ અને l લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m દળ અને l લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિ

$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?

A

$2 mgl$

B

$mgl/2$

C

$mgl$

D

$0$

$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?

P.E. of bob at point $ A = mgl $ This amount of energy will be converted into kinetic energy K.E. of bob at point $B = mgl $ and as the collision between bob and block (of same mass) is elastic so after collision bob will come to rest and total Kinetic energy will be transferred to block.

So kinetic energy of block $ = mgl$