ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના n

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના n

ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના $n^{th}$ ઘાતાંકના આધારે ફરે છે તો $R$ કક્ષીય ત્રિજ્યા ધરાવતા ગ્રહનો સુર્યની ફરતે આવર્તકાળ $T$ કોના સમપ્રમાણમાં થાય?

A

${R^{\left( {\frac{{n + 1}}{2}} \right)}}$

B

${R^{\left( {\frac{{n - 1}}{2}} \right)}}$

C

${R^n}$

D

${R^{\left( {\frac{{n - 2}}{2}} \right)}}$

ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના $n^{th}$ ઘાતાંકના આધારે ફરે છે તો $R$ કક્ષીય ત્રિજ્યા ધરાવતા ગ્રહનો સુર્યની ફરતે આવર્તકાળ $T$ કોના સમપ્રમાણમાં થાય?

$m{\omega ^2}R \propto \frac{1}{{{R^n}}}$

$m\left( {\frac{{4{\pi ^2}}}{{{T^2}}}} \right)R \propto \frac{1}{{{R^n}}}$

${T^2} \propto {R^{n + 1}}$

$T \propto {R^{\left( {\frac{{n + 1}}{2}} \right)}}$