સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ a=2

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ a=2

સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ $a=2(t-1)$ છે , તો $t=5 s$ એ કણનો વેગ ($m/s$ માં)

A

$15$

B

$25$

C

$5$

D

$3$

સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ $a=2(t-1)$ છે , તો $t=5 s$ એ કણનો વેગ ($m/s$ માં)

$ \Rightarrow dv = 2(t - 1)\;dt$
$ \Rightarrow \nu = \int_0^5 2 \;(t - 1)dt = 2\left[ {\frac{{{t^2}}}{2} - t} \right]_0^5$$ = 2\left[ {\frac{{25}}{2} - 5} \right]$ $ = 15 \,m/s$