બ્લોકને 45^ deg; ઢાળવાળા રફ ઢાળ પરથી નીચ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બ્લોકને 45^ deg; ઢાળવાળા રફ ઢાળ પરથી નીચ

બ્લોકને $45^°$ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ તે ઢાળવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બમણો છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

A

$0.33$

B

$0.25$

C

$0.75$

D

$0.8$

બ્લોકને $45^°$ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ તે ઢાળવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બમણો છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

$\mu = \tan \theta \left( {1 - \frac{1}{{{n^2}}}} \right)$

$\theta = 45^\circ $ and $n = 2$ (Given)

$\therefore \mu = \tan 45^\circ \left( {1 - \frac{1}{{{2^2}}}} \right) = 1 - \frac{1}{4} = \frac{3}{4} = 0.75$