બે સમાન કારની કોઇ એક ક્ષણે ઝડપ અનુક્રમે u

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે સમાન કારની કોઇ એક ક્ષણે ઝડપ અનુક્રમે u

બે સમાન કારની કોઇ એક ક્ષણે ઝડપ અનુક્રમે $u$ અને $4u$ છે. તે ક્ષણથી તેઓ અમુક અંતર કાપીને સ્થિર થાય, તો બંને કારે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

A

$1:1$

B

$1:4$

C

$1:8$

D

$1:16$
બે સમાન કારની કોઇ એક ક્ષણે ઝડપ અનુક્રમે $u$ અને $4u$ છે. તે ક્ષણથી તેઓ અમુક અંતર કાપીને સ્થિર થાય, તો બંને કારે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?
$S \propto {u^2} \Rightarrow \frac{{{S_1}}}{{{S_2}}} = {\left( {\frac{1}{4}} \right)^2} = \frac{1}{{16}}$