M દળ ના બે ટુકડા xM અને (1-x)M કરવામાં આવે

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • M દળ ના બે ટુકડા xM અને (1-x)M કરવામાં આવે

$M $ દળ ના બે ટુકડા $xM$ અને $(1-x)M$ કરવામાં આવે છે.તો $x$ ની કઇ કિંમત માટે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપેલા અંતર માટે મહત્તમ થાય?

A

$0.5$

B

$\frac{3}{5}$

C

$1$

D

$2$

$M $ દળ ના બે ટુકડા $xM$ અને $(1-x)M$ કરવામાં આવે છે.તો $x$ ની કઇ કિંમત માટે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપેલા અંતર માટે મહત્તમ થાય?

$F \propto xm \times (1 - x)m = x{m^2}(1 - x)$

For maximum force $\frac{{dF}}{{dx}} = 0$

$⇒$ $\frac{{dF}}{{dx}} = {m^2} - 2x{m^2} = 0\, \Rightarrow x = 1/2$