નીચે પૈકી કઈ રાશીઓના પારિમાણિક સૂત્રો અલગ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચે પૈકી કઈ રાશીઓના પારિમાણિક સૂત્રો અલગ

નીચે પૈકી કઈ રાશીઓના પારિમાણિક સૂત્રો અલગ છે?

A

રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા 

B

પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાન

C

દબાણ અને સ્થિતિસ્થાપકતા અંક

D

ટોર્ક અને સ્થિતિઉર્જા 
નીચે પૈકી કઈ રાશીઓના પારિમાણિક સૂત્રો અલગ છે?
Linear momentum = Mass $ \times $ Velocity = $[ML{T^{ - 1}}]$
Moment of a force = Force $ \times $ Distance = $[M{L^2}{T^{ - 2}}]$