nbsp;આકૃતિમાં nbsp;10 N વજન ધરાવતો બ્લોક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • nbsp;આકૃતિમાં nbsp;10 N વજન ધરાવતો બ્લોક

 આકૃતિમાં $10\;N$ વજન ધરાવતો બ્લોક સમક્ષિતિજ સપાટી પર છે.  પદાર્થ માટે સ્થિત ઘર્ષણાક $0.4$ છે.  જો $3.5\,N$ નું બળ લગાવતા પદાર્થ અચળ ગતિ કરે તો જો $3\,N$ નું બળ લગાવવામાં આવે તો પદાર્થ...

A

અચળ વેગી ગતિ કરે

B

પ્રવેગી ગતિ કરે

C

સ્થિર રહે

D

પ્રથમ અચળ વેગી અને પછી પ્રવેગી ગતિ

 આકૃતિમાં $10\;N$ વજન ધરાવતો બ્લોક સમક્ષિતિજ સપાટી પર છે.  પદાર્થ માટે સ્થિત ઘર્ષણાક $0.4$ છે.  જો $3.5\,N$ નું બળ લગાવતા પદાર્થ અચળ ગતિ કરે તો જો $3\,N$ નું બળ લગાવવામાં આવે તો પદાર્થ...

${F_l} = {\mu _s}R = 0.4 \times mg\, = 0.4 \times 10 = 4N$i.e. minimum $4\,N$ force is required to start the motion of a body. But applied force is only $3\,N$. So the block will not move.