1000 kg ના રોકેટમાં બળતણના વપરાશનો દર 40 k

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 1000 kg ના રોકેટમાં બળતણના વપરાશનો દર 40 k

$1000\;kg$ ના રોકેટમાં બળતણના વપરાશનો દર $ 40 kg/s$  છે. રોકેટમાંથી બહાર આવતાં વાયુનો વેગ $5 \times {10^4}m/s$ છે. તો રોકેટ પર કેટલું બળ લાગતું હશે?

A

$2 \times {10^3}N$

B

$5 \times {10^4}N$

C

$2 \times {10^6}N$

D

$2 \times {10^9}N$

$1000\;kg$ ના રોકેટમાં બળતણના વપરાશનો દર $ 40 kg/s$  છે. રોકેટમાંથી બહાર આવતાં વાયુનો વેગ $5 \times {10^4}m/s$ છે. તો રોકેટ પર કેટલું બળ લાગતું હશે?

Thrust $F = u\;\left( {\frac{{dm}}{{dt}}} \right)$$ = 5 \times {10^4} \times 40 = 2 \times {10^6}\,N$