જો C કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરની બે પ્લેટ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો C કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરની બે પ્લેટ

જો $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિમાનનો તફાવત $V$ વડે દર્શાવવામાં આવે તો $C{V^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

A

$MLT$ માં દર્શાવી ના શકાય

B

$ML{T^{ - 2}}$

C

${M^2}L{T^{ - 1}}$

D

$M{L^2}{T^{ - 2}}$
જો $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિમાનનો તફાવત $V$ વડે દર્શાવવામાં આવે તો $C{V^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$\frac{1}{2}\,C{V^2} = $ Stored energy in a capacitor = $[M{L^2}{T^{ - 2}}]$