પ્રકાશનો વેગ (c),ગુરુત્વાકર્ષણ અચળાંક (G)

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પ્રકાશનો વેગ (c),ગુરુત્વાકર્ષણ અચળાંક (G)

પ્રકાશનો વેગ $(c)$,ગુરુત્વાકર્ષણ અચળાંક $ (G) $ અને પ્લાન્ક અચળાંક $ (h) $ મૂળભૂત એકમો હોય,તો દળનું પારિમાણીક સૂત્ર નીચેના પૈકી કયુ થશે?

A

$ {c^{1/2}}{G^{1/2}}{h^{1/2}} $

B

$ {c^{1/2}}{G^{1/2}}{h^{ - 1/2}} $

C

$ {c^{1/2}}{G^{ - 1/2}}{h^{1/2}} $

D

$ {c^{ - 1/2}}{G^{1/2}}{h^{1/2}} $

પ્રકાશનો વેગ $(c)$,ગુરુત્વાકર્ષણ અચળાંક $ (G) $ અને પ્લાન્ક અચળાંક $ (h) $ મૂળભૂત એકમો હોય,તો દળનું પારિમાણીક સૂત્ર નીચેના પૈકી કયુ થશે?

Let $m \propto {C^x}{G^y}{h^z}$

By substituting the following dimensions :

$[C] = L{T^{ - 1}};\,[G] = [{M^{ - 1}}{L^3}{T^{ - 2}}]$ and $[h] = [M{L^2}{T^{ - 1}}]$

Now comparing both sides we will get

$x = 1/2;\,y = - 1/2,\,z = + 1/2$

So $m \propto {c^{1/2}}{G^{ - 1/2}}{h^{1/2}}$