જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ જેટલો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચાર ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/s$ થાય.
$11.2$
$5.6$
$22.4$
એક પણ નહી
જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ જેટલો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચાર ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/s$ થાય.
$v = \sqrt {2gR} $
$⇒ \frac{{{v_p}}}{{{v_e}}} = \sqrt {\frac{{{g_p}}}{{{g_e}}} \times \frac{{{R_p}}}{{{R_e}}}} = \sqrt {1 \times 4} = 2$
$⇒$ ${v_p} = 2 \times {v_e} = 2 \times 11.2 = 22.4\;km/s$
Other Language