જો એક ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા થી $0.2 $ ગણી હોય તો તેની સપાટી પર ગુરુત્વ પ્રવેગ .......... $g$ થાય.
$0.2$
$0.4$
$2$
$4$
જો એક ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા થી $0.2 $ ગણી હોય તો તેની સપાટી પર ગુરુત્વ પ્રવેગ .......... $g$ થાય.
$\;g = \frac{4}{3}\pi GR\rho $ and $g' = \frac{4}{3}\pi GR'\rho $
$\frac{{g'}}{g} = \frac{{R'}}{R} = 0.2$ $⇒$$g' = 0.2\,g$
Other Language