ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 10 ms^ - 2 છે.લંબાઇ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 10 ms^ - 2 છે.લંબાઇ

ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $ 10\,m{s^{ - 2}} $ છે.લંબાઇ $km$ માં અને સમય $hr$ માં માપવામાં આવે,તો ગુરુત્વપ્રવેગનું નવું મૂલ્ય કેટલું થાય?

A

$360000$

B

$72000$

C

$36000$

D

$129600$

ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $ 10\,m{s^{ - 2}} $ છે.લંબાઇ $km$ માં અને સમય $hr$ માં માપવામાં આવે,તો ગુરુત્વપ્રવેગનું નવું મૂલ્ય કેટલું થાય?

${n_2} = {n_1}{\left[ {\frac{{{L_1}}}{{{L_2}}}} \right]^1}{\left[ {\frac{{{T_1}}}{{{T_2}}}} \right]^{ - 2}}$

$ = 10{\left[ {\frac{{meter}}{{km}}} \right]^1}{\left[ {\frac{{\sec }}{{hr}}} \right]^{ - 2}}$

${n_2} = 10{\left[ {\frac{m}{{{{10}^3}m}}} \right]^1}{\left[ {\frac{{\sec }}{{3600\sec }}} \right]^{ - 2}}$

$ = 129600$