જો L ઇન્ડકટન્સ ધરાવતા ઇન્ડકટરમાંથી પસાર થત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો L ઇન્ડકટન્સ ધરાવતા ઇન્ડકટરમાંથી પસાર થત

જો $L$ ઇન્ડકટન્સ ધરાવતા ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ $I$ હોય તો $L{I^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

A

$M{L^2}{T^{ - 2}}$

B

$MLT$ માં દર્શાવી ના શકાય

C

$ML{T^{ - 2}}$

D

${M^2}{L^2}{T^{ - 2}}$
જો $L$ ઇન્ડકટન્સ ધરાવતા ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ $I$ હોય તો $L{I^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$\frac{1}{2}L{i^2}$ = Stored energy in an inductor = $[M{L^2}{T^{ - 2}}]$