જો પદાર્થની ગતિઊર્જામાં 300% નો વધારો થાય,

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો પદાર્થની ગતિઊર્જામાં 300% નો વધારો થાય,

જો પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો થાય, તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

A

$100$

B

$150$

C

$ \sqrt {300} $

D

$175$

જો પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો થાય, તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

ગતિ ઉર્જા $\,KE=\frac{1}{2}\,m{v^2},\,$ વેગમાન ${\text{p}}={\text{mv}}$

જ્યારે ${\text{KE}}\,{\text {300% }}$ જેટલી વધે તો $\,{\text{KE}} ={\text{KE}}+{\text{3KE}}\,\, = \,\,{\text{4KE}}={\text{(}}\frac{{\text{1}}}{{\text{2}}}\,{\text{m}}{{\text{v}}^{\text{2}}}{\text{)4}}={\text{2m}}{{\text{v}}^{\text{2}}}$

જો $v'$ એ પદાર્થ નો વેગ હોય તો $,\frac{{\text{1}}}{{\text{2}}}\,m{{v'}^2}=2m{v^2}$

$\Rightarrow v'=2v$

$p'=mv'=2mv$

જેથી, વેગમાન માં થતો પ્રતિશત ફેરફાર $ = \frac{{{\text{2mv}}{\text{ - }}\,{\text{ mv}}}}{{mv}} \times 100=100\% $