g એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય,

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • g એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય,

$g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય, અને પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈએ કોઈ $m$ દળના પદાર્થને લઈ જવામાં આવે તો પદાર્થની સ્થિતિઉર્જામાં કેટલો વધારો થાય?

A

$\frac{1}{2}mgR$

B

$2 mgR$

C

$mgR$

D

$\frac{1}{4}mgR$

$g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય, અને પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈએ કોઈ $m$ દળના પદાર્થને લઈ જવામાં આવે તો પદાર્થની સ્થિતિઉર્જામાં કેટલો વધારો થાય?

Gain in potential energy $\Delta U = \frac{{mgh}}{{1 + \frac{h}{R}}}$
If $h = R$ then $\Delta U = \frac{{mgR}}{{1 + \frac{R}{R}}} = \frac{1}{2}mgR$