જો પૃથ્વી R ત્રિજ્યાનો ગોળો હોય અને g_30 એ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો પૃથ્વી R ત્રિજ્યાનો ગોળો હોય અને g_30 એ

જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?

A

$\frac{1}{4}{\omega ^2}R$

B

$\frac{3}{4}{\omega ^2}R$

C

${\omega ^2}R$

D

$\frac{1}{2}{\omega ^2}R$

જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?

Acceleration due to gravity at latitude $\lambda$ is given by

$g' = g - R{\omega ^2}{\cos ^2}\lambda $

At ${30^o},\,\,{g_{30^\circ }} = g - R{\omega ^2}{\cos ^2}{30^o} = g - \frac{3}{4}R{\omega ^2}$  

$g - {g_{30}} = \frac{3}{4}{\omega ^2}R.$