જો C અને R એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરો

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો C અને R એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરો

જો $C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવતા હોય, તો $RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

A

$\left[M L^0 T A^{-2}\right]$

B

$\left[M^0 L^0 T A^0\right]$

C

$\left[M^0 L^0 T^{-1}\right]$

D

$M, L$ અને $T$ ના સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં
જો $C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવતા હોય, તો $RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$RC = T$
 $\because [R] = [M{L^2}{T^{ - 3}}{I^{ - 2}}]$ and
$[C] = [{M^{ - 1}}{L^{ - 2}}{T^4}{I^2}]$