જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુર

જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?

A

$2 v_e$

B

$3 v_e$

C

$4 v_e$

D

એક પણ નહીં

જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?

$v = \sqrt {2gR} .$

If acceleration due to gravity and radius of the planet, both are double that of earth then escape velocity will be two times. i.e. ${v_p} = 2{v_e}$