જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો

જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ શેના પર આધાર રાખે ?

A

ઉપગ્રહના દળ પર

B

પૃથ્વીની ત્રિજ્યા પર

C

કક્ષીય ત્રિજ્યા પર

D

પૃથ્વીના દળ પર
જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ શેના પર આધાર રાખે ?
${v_0} = \sqrt {gR} $