એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગ

એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને $20$ સેકન્ડમાં $144 \,km/h$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કેટલુ અંતર ($m$ માં) કાપ્યું હશે?

A

$20$

B

$400$

C

$1440$

D

$2880$

એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને $20$ સેકન્ડમાં $144 \,km/h$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કેટલુ અંતર ($m$ માં) કાપ્યું હશે?

Here $v = 144\;km/h = 40\,m/s$

$v = u + at$ 

$⇒$ $40 = 0 + 20 \times a \Rightarrow a = 2\;m/{s^2}$

$\therefore s = \frac{1}{2}a{t^2} = \frac{1}{2} \times 2 \times {(20)^2} = 400\;m$