નિચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નિચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલ

નિચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?

A

પ્લાંન્કનો અચળાંક અને કોણીય વેગમાન 

B

આઘાત અને રેખીય વેગમાન 

C

કોણીય વેગમાન અને આવૃતિ 

D

દબાણ અને યંગ મોડ્યુલસ 
નિચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
Angular momentum = $[M{L^2}{T^{ - 1}}]$, Frequency = $[{T^{ - 1}}]$