કોઈ કણની ગતિનું સૂત્ર x = ( 3t^3 + 7t^2 +

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કોઈ કણની ગતિનું સૂત્ર x = ( 3t^3 + 7t^2 +

કોઈ કણની ગતિનું સૂત્ર $x = \left( {3{t^3} + 7{t^2} + 14t + 8} \right)m$ છે. $t= 1 \;sec$ સમયે કણના પ્રવેગનું મૂલ્ય ($ms^{-2}$ માં) કેટલું થાય?

A

$10$

B

$16$

C

$25$

D

$32 $

કોઈ કણની ગતિનું સૂત્ર $x = \left( {3{t^3} + 7{t^2} + 14t + 8} \right)m$ છે. $t= 1 \;sec$ સમયે કણના પ્રવેગનું મૂલ્ય ($ms^{-2}$ માં) કેટલું થાય?

$s = 3{t^3} + 7{t^2} + 14t + 8\;m$

$a = \frac{{{d^2}s}}{{d{t^2}}} = 18t + 14$ at $t = 1\;\sec \Rightarrow a = 32m/{s^2}$