20 km ત્રિજયા ધરાવતો ગ્રહ 1 પરિભ્રમણ/સેકન

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 20 km ત્રિજયા ધરાવતો ગ્રહ 1 પરિભ્રમણ/સેકન

$20\, km$ ત્રિજયા ધરાવતો ગ્રહ $1$ પરિભ્રમણ/સેકન્ડના દરથી ફરે છે,તો તેના વિષુવવૃત પર રહેલા પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

A

$20 \times {10^8}m/{\sec ^2}$

B

$8 \times {10^5}m/{\sec ^2}$

C

$120 \times {10^5}m/{\sec ^2}$

D

$4 \times {10^8}m/{\sec ^2}$

$20\, km$ ત્રિજયા ધરાવતો ગ્રહ $1$ પરિભ્રમણ/સેકન્ડના દરથી ફરે છે,તો તેના વિષુવવૃત પર રહેલા પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

$a = {\omega ^2}r = 4{\pi ^2}{n^2}r = 4{\pi ^2} \times {1^2} \times 20 \times {10^3}$

$ a= 8 \times {10^5}\;m/{\sec ^2}$