પૃથ્વીની સપાટીથી કેટલા km ઊંચાઈએ ગુરુત્વ પ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની સપાટીથી કેટલા km ઊંચાઈએ ગુરુત્વ પ

પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?

A

$20$

B

$10$

C

$15$

D

$5$

પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?

Same change in the value of $g$ can be observed at a depth $x$ and height $2x$ given

$d = x = 10\,km\,$

$\therefore \,\,h = 2x = 20\,\,km$