કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટ

કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?

A

$\frac{1}{4}R$

B

$R$

C

$\frac{3}{8}R$

D

$\frac{R}{2}$

કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?

$g' = g{\left( {\frac{R}{{R + h}}} \right)^2}$  $⇒$ $\frac{g}{4} = g{\left( {\frac{R}{{R + h}}} \right)^2}$  $⇒$ $\frac{1}{2} = \frac{R}{{R + h}}$ 

$⇒$ $R + h = 2R$

$h = R$