10 kg નો પદાર્થ 10 m/sec ના અચળ વેગથી ગત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 10 kg નો પદાર્થ 10 m/sec ના અચળ વેગથી ગત

$10\, kg$ નો પદાર્થ $10\, m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4\, sec$ માટે બળ લાગતા તે $2\, m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે તો પદાર્થ પર ....... $N$ બળ લાગે.

A

$30$

B

$-30$

C

$3 $

D

$-3 $

$10\, kg$ નો પદાર્થ $10\, m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4\, sec$ માટે બળ લાગતા તે $2\, m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે તો પદાર્થ પર ....... $N$ બળ લાગે.

$F = ma = 10 \times ( - 3) = - 30\,N$