10 kg નો પદાર્થ 10 m/sec ના અચળ વેગથી ગતિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 10 kg નો પદાર્થ 10 m/sec ના અચળ વેગથી ગતિ

$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.

A

$3$

B

$ - 3$

C

$0.3$

D

$ - 0.3$

$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.

$\vec a = \frac{{\overrightarrow {{v_2}} - \overrightarrow {{v_1}} }}{t} = \frac{{( - 2) - ( + 10)}}{4} = \frac{{ - 12}}{4} = - 3\;m/{s^2}$