3 m દળનો સ્થિર બોમ્બ ફૂટતા ત્રણ સમાન ટુકડા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 3 m દળનો સ્થિર બોમ્બ ફૂટતા ત્રણ સમાન ટુકડા

$3 m$ દળનો સ્થિર બોમ્બ ફૂટતા ત્રણ સમાન ટુકડા થાય છે.બે ટુકડાના વેગ $ v\hat j $ અને $ v\hat i $ .હોય,તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો થાય?

A

$ v(\hat j - \hat i) $

B

$ v(\hat i - \hat j) $

C

$ - v(\hat i + \hat j) $

D

$ \frac{{v(\hat i + \hat j)}}{{\sqrt 2 }} $

$3 m$ દળનો સ્થિર બોમ્બ ફૂટતા ત્રણ સમાન ટુકડા થાય છે.બે ટુકડાના વેગ $ v\hat j $ અને $ v\hat i $ .હોય,તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો થાય?

Initial momentum of 3m mass = 0 …(i)

Due to explosion this mass splits into three fragments of equal masses.

Final momentum of system = $m\vec V + mv\hat i + mv\hat j$…(ii)

By the law of conservation of linear momentum

$m\vec V + mv\hat i + mv\hat j = 0$

==> $\vec V = - v(\hat i + \hat j)$