એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લ

એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લાગતું શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં છે તો આ સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

A

$M{L^{ - 1}}{T^{ - 1}}$

B

$ML{T^{ - 1}}$

C

${M^0}L{T^{ - 1}}$

D

$M{L^0}{T^{ - 1}}$

એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લાગતું શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં છે તો આ સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

$F \propto v \Rightarrow F = kv \Rightarrow [k] = \left[ {\frac{F}{v}} \right] = \left[ {\frac{{ML{T^{ - 2}}}}{{L{T^{ - 1}}}}} \right] = [M{T^{ - 1}}]$