પાણીનો પંપ A આડછેદવાળી નળીમાં ρ ઘનતા ધરાવત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પાણીનો પંપ A આડછેદવાળી નળીમાં ρ ઘનતા ધરાવત

પાણીનો પંપ $A$ આડછેદવાળી નળીમાં $ \rho $ ઘનતા ધરાવતું પ્રવાહી $v$ વેગથી ગતિ કરાવે છે.તો પંપનો પાવર કેટલો થાય?

A

$ \frac{1}{2}A\rho {v^3} $

B

$ \frac{1}{2}A\rho {v^2} $

C

$ \frac{1}{2}A\rho v $

D

$ A\rho v $

પાણીનો પંપ $A$ આડછેદવાળી નળીમાં $ \rho $ ઘનતા ધરાવતું પ્રવાહી $v$ વેગથી ગતિ કરાવે છે.તો પંપનો પાવર કેટલો થાય?

Energy supplied to liquid per second by the pump = $\frac{1}{2}\frac{{m{v^2}}}{t}$= $\frac{1}{2}\frac{{V\rho {v^2}}}{t}$

= $\frac{1}{2}A \times \left( {\frac{l}{t}} \right) \times \rho \times {v^2}$$\left[ {\frac{l}{t} = v} \right]$

$ = \frac{1}{2}A \times v \times \rho \times {v^2}$= $\frac{1}{2}A\rho {v^3}$