ઈલેકિટ્રક મોટર $40 N$ નું બળ તાર પર લગાડીને પદાર્થને $ 1 min$ માં $ 30 m $ ખસેડે છે.તો મોટરનો પાવર $Watts$ માં કેટલો થશે?
$20$
$200$
$2$
$10$
ઈલેકિટ્રક મોટર $40 N$ નું બળ તાર પર લગાડીને પદાર્થને $ 1 min$ માં $ 30 m $ ખસેડે છે.તો મોટરનો પાવર $Watts$ માં કેટલો થશે?
$P = Fv$ $ = F \times \frac{s}{t} = 40 \times \frac{{30}}{{60}} = 20W$
Other Language