એક વિમાન 396.9 m ઊંચાઇ પર 720 km/hr ના સ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક વિમાન 396.9 m ઊંચાઇ પર 720 km/hr ના સ

એક વિમાન $396.9 \,m$ ઊંચાઇ પર $720\, km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા લાગતો સમય અને તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે? (Take $g = 9.8 m/sec^2$)

A

$3 sec$ અને $2000 m$

B

$5 sec$ અને $500 m$

C

$8 sec$ અને $1500 m$

D

$9 sec$ અને $1800 m$

એક વિમાન $396.9 \,m$ ઊંચાઇ પર $720\, km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા લાગતો સમય અને તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે? (Take $g = 9.8 m/sec^2$)

$t = \sqrt {\frac{{2h}}{g}} = \sqrt {\frac{{2 \times 396.9}}{{9.8}}} \tilde - 9\,\sec $ and

$u = 720\,km/hr = 200\,m/s$

$R = u \times t = 200 \times 9 = 1800\,m$