h ઊંચાઇ પર u વેગથી એક પ્લેન સમક્ષિતિજ દિશા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • h ઊંચાઇ પર u વેગથી એક પ્લેન સમક્ષિતિજ દિશા

$h$ ઊંચાઇ પર $u$ વેગથી એક પ્લેન સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.તેમાંથી પથ્થરને મુકત કરતાં જમીન પર પહોચે ત્યારે તેનો વેગ કેટલો હશે?

A

$\sqrt {{u^2} + 2gh} $

B

$\sqrt {2gh} $

C

$2gh$

D

$\sqrt {{u^2} - 2gh} $
$h$ ઊંચાઇ પર $u$ વેગથી એક પ્લેન સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.તેમાંથી પથ્થરને મુકત કરતાં જમીન પર પહોચે ત્યારે તેનો વેગ કેટલો હશે?
Horizontal velocity of dropped packet $ = u$
Vertical velocity $ = \sqrt {2gh} $
$\therefore$ Resultant velocity at earth $ = \sqrt {{u^2} + 2gh} $