એક વિમાન 1960 m ઊંચાઇ પર 600 km/hr ના સમ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક વિમાન 1960 m ઊંચાઇ પર 600 km/hr ના સમ

એક વિમાન $1960\, m$ ઊંચાઇ પર $600 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે?

A

$1200\, m$

B

$0.33\, km$

C

$3.33 \,km$

D

$33\, km$

એક વિમાન $1960\, m$ ઊંચાઇ પર $600 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે?

Horizontal displacement of the bomb

$AB$ = Horizontal velocity $×$ time available

$AB = \,u \times \sqrt {\frac{{2h}}{g}} $$ = 600 \times \frac{5}{{18}} \times \sqrt {\frac{{2 \times 1960}}{{9.8}}} $$ = 3.33\,Km.$