એક વિમાન 490 m ઊંચાઇ પર 100 m/sec ના સમક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક વિમાન 490 m ઊંચાઇ પર 100 m/sec ના સમક

એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.

A

$0.1$

B

$1$

C

$2$

D

એક પણ નહી

એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.

$S = u \times \sqrt {\frac{{2h}}{g}} = 100 \times \sqrt {\frac{{2 \times 490}}{{9.8}}} = 1000\,m = 1\,km$