જો g પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો g પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હ

જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય ........ $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)

A

$0.9$

B

$0.99$

C

$0.8$

D

$1.01$

જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય ........ $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)

$h = 32\,km$, $R = 6400\,km$, so $h < < R$

$g' = g\left( {1 - \frac{{2h}}{R}} \right)$ $ = g\left( {1 - \frac{{2 \times 32}}{{6400}}} \right)$ 

$⇒$  $g' = \frac{{99}}{{100}}g = 0.99\,g$