તારનું દળ 0.3 ± 0.003 g ,ત્રિજયા 0.5 ± 0.0

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • તારનું દળ 0.3 ± 0.003 g ,ત્રિજયા 0.5 ± 0.0

તારનું દળ $ 0.3 \pm 0.003\,g $ ,ત્રિજયા $ 0.5 \pm 0.005\,mm $ અને લંબાઇ $ 6 \pm 0.06\,cm $ છે.તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ થાય?

A

$1$

B

$2$

C

$3$

D

$4$

તારનું દળ $ 0.3 \pm 0.003\,g $ ,ત્રિજયા $ 0.5 \pm 0.005\,mm $ અને લંબાઇ $ 6 \pm 0.06\,cm $ છે.તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ થાય?

Density, $\rho = \frac{M}{V} = \frac{M}{{\pi {r^2}L}}$

$ \Rightarrow \frac{{\Delta \rho }}{\rho } = \frac{{\Delta M}}{M} + 2\frac{{\Delta r}}{r} + \frac{{\Delta L}}{L}$

$ = \frac{{0.003}}{{0.3}} + 2 \times \frac{{0.005}}{{0.5}} + \frac{{0.06}}{6}$

$ = 0.01 + 0.02 + 0.01 = 0.04$

$\therefore $ Percentage error $ = \frac{{\Delta \rho }}{\rho } \times 100 = 0.04 \times 100 = 4\% $