ઘણા બઘા દડાઓને ઉપર તરફ એકસરખા સમયના અંતરાલ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • ઘણા બઘા દડાઓને ઉપર તરફ એકસરખા સમયના અંતરાલ

ઘણા બઘા દડાઓને ઉપર તરફ એકસરખા સમયના અંતરાલમાં ફેંકવામાં આવે છે.એક દડો મહત્તમ ઊંચાઇ પર હોય,ત્યારે બીજા દડાને ફેંકવામાં આવે છે.જો મહત્તમ ઊંચાઇ $5 \,m$ હોય,તો દર મિનિટે ફેંકેલા દડાઓની સંખ્યા કેટલી થાય?($g = 10\,m{s^{ - 2}}$)

A

$120$

B

$80$

C

$60$

D

$40$

Maximum height of ball $= 5\, m$

So velocity of projection $ \Rightarrow u = \sqrt {2gh} = 10\;m/s$

Time interval between two balls (time of ascent)

$ = \frac{u}{g} = 1\;sec = \frac{1}{{60}}\,min$.

So number of ball thrown per min. $= 60$