L લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • L લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી

$L$ લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી લટકાવી શકાતી મહત્તમ લંબાઇ $l$ હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થાય?

A

$\frac{l}{L}$

B

$\frac{l}{{L + l}}$

C

$\frac{l}{{L - l}}$

D

$\frac{L}{{L + l}}$

$L$ લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી લટકાવી શકાતી મહત્તમ લંબાઇ $l$ હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થાય?

$\mu = \frac{{{\rm{Lenght \,of \,chain\, hanging \,from \,the \,table}}}}{{{\rm{Lenght\, of\, chain \,lying \,on \,the \,table}}}}$ $ = \frac{l}{{L - l}}$